SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૪) ડા, તેમાં પણ પરિણત જન ચેડા, શ્રમણ અ૯પ બહુ મોડાશે. જિ. વી. ૯ ભદ્ર બાહુ ગુરૂ વદન વચન એ, આવશ્યકમાં લહિ, આણ શુદ્ધ મહાજન જાણું, તેહની સંગ રહિરે. જિ. વી. | ૧૦ | અજ્ઞાની નવિ હવે મહાજન, જેપણ ચલવે ટેલું, ધર્મ દાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભેલુંરે, જિ વી. ૫ ૧૧ અજ્ઞાની નિજ ઈદે ચાલે, તસનિશ્રા વિહારી, અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારીરે. | જિવી. છે ૧૨ ખંડ ખંડ પંડિત જે હેવે, તે નવિ કહીયે નાણું, નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિનિસહી નાણુંરે. | જિ. વી. મે ૧૩ છે જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્ય પરવરિઓ, તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરીઓરે. જિ. વી. મે ૧૪ કોઈ કહે લોચારિક કઠે, મારગ ભિક્ષા વૃત્તિ, તે મિસ્યા નવિભાગ હવે, જન મનની અનુવૃત્તિ. જિ. વી. | વય મરી કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાઓ તે સારે, ભાર વહે જે તાવડે ભમતે, ખમતે ગાઢ પ્રહારેરે. છે જિવી. ૧૬લહે પાપ અનુબંધી પાપે, બલહરણ જન ભિક્ષા, પૂરવ ભવ વ્રત ખંડન ફલ એ, પંચ વસ્તુની શિક્ષારે. . જિ. વી. મે ૧૭ છે કેઈ કહે અમેં લિંગે તરશું, જેનલિંગ છે વારૂ, તે મિથ્યા નવિ ગુણ વિણું તરિયે, ભૂજવિણ ન તરે તારરે. જિવી. મે ૧૮૫ કુટ લિંગ જિમ પ્રગટ વિડંબક, જાણું નમતાં દેષ, નિદ્રદ્ધસ જાણુને નમતાં, તિમજ કહ્યો તસ પષરે. જિ. વી. | ૧૯
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy