SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) મુનિ ભાથે, માન સાંકડે લેાકેજી; એ દુર વ્રત એહનુ દાઝ્યું, જે નવ ફુલે ફ્ાકેજી. ! ૮૦ II પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી; એ ત્રણે શિવ મારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી. શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત કટ્ઠાગ્રહ ભરિયાજી; ગૃહિ યતિ લિ`ગ કુલિગે લખીએ, સકલ દોષના દરિયાજી ! ૮૧ ૫ જે વ્યવહાર મુગતિ મારગમાં, ગુણઠાણાને લેખેજી; અનુક્રમે ગુણ શ્રેણીનુ ચઢવું, તેહજ જિનવર દેખેજી. જે પણ દ્રવ્ય ક્રિયા પતિપાલે તે પણ સન્મુખ ભાવેજી, શુકલ બીજની ચંદ્રકલા જેમ, પૂર્ણ ભાવમાં આવેજી.૫ ૮૨ ! તે કારણુ લજજાર્દિકથી પણ શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેહ કૃત પુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી, એ વ્યહાર નચે મન ધારા, નિશ્ચય નય મન દાબ્યુજી, પ્રથમ અગમાં વિતિગિચ્છાએ, ભાવ ચરણ નવિ ભાખ્યુ' જી. ॥ ૮૩ ॥ ।। ઢાલ આઠમી ૫ ચાપાજીની દેશી અવર એક ભાષે આચાર, દયા માત્ર શુદ્ધજ વ્યવહાર; જે મેલે તેહજ ઉત્થાપે, શુદ્ધ કરૂ હું... મુખ ઈમ જપે. ।। ૮૪ ॥ જિન પૂજાર્દિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર, વિ જાણે ઉતરતાં નઇ, મુનિને જીવદયા કયાં ગઈ. ॥ ૮૫ ॥ જો ઉતરતાં મુનિને નદી, વિધિ જોગે નવિ હિંસા વઢી. તે વિધિ જોગે જિનપૂજના, શિવ કારણ મત ભૂલા જના. ॥ ૮૬ ૫ વિષયારભ તણેા જ્યાં ત્યાગ, તેહથી લહીએ ભવ જલ તાગ; જિન પૂજામાં શુભ ભાવથી,
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy