SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૯) સુંદર જિનવર મંદિર, શોભિત નગર સવાઈજી; નવાનગર ચોમાસું કરીને. મુનિવર ગુણથુતિ ગાઈજી. તે છે ૬ i ( હરિગીત. ). અરિહંત યશ જગમેં વિચર્યો. વિસ્તરી જસ સંપદા; નિગ્રંથ વંદન સ્તવન કરતા, પરમ મંગલ સુખ સદા. ઈતિ સંપૂર્ણ. अथ श्री बार भावना. | | દેહા ! પાસ જિનેશ્વર પાયામી, સહગુરૂને આધાર; ભવિયણ જનને હિત ભણું, ભણશું ભાવના બાર. છે ૧ પ્રથમ અનિત્ય અશરણપણું, એહ સંસાર અસાર; એકલપણું અન્યત્વ તિમ, અશુચિ આશ્રવ સંભાર. છે ૨ | સંવર નિજર્જર ભાવના, લોક સ્વરૂપ સુધ; દુલહ ભાવન જિન ધરમ, એણપરે કર છવ શુદ્ધિ. એ ૩ રસકુંપી રસ વેધી, લેહ થકી હાય હેમ; જિમ ઈણ ભાવન શુદ્ધ હુએ, પરમ રૂપ લહે તેમ. કે ૪ ભાવ વિના દાનાદિકા, જાણે અલુણું ધાન; ભાવરસાંગ મલ્યા થકી, ત્રુટે કરમ નિદાન. . ૫ છે ' હાલ ૧ લી. ભાવનાની શી. પહેલી ભાવના એણપરે ભાવી; અનિત્યપણું સંસાર, ડાભ અણી ઉપર જલબિંદુઓ, ઈદ્ર ધનુષ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy