SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) प्रथम इरिया समितिनी सज्जाय. પ્રથમ ગોવાલાતણે ભજી—એ શી. પ્રથમ અહિંસક વ્રત તણીજી, ઉત્તમ ભાવના એહ. સંવર કારણ ઉપદિશીજી, સમતારસ ગુણગેહ, મુનીશ્વર ઈર્યા સમિતિ સંભાર, આશ્રવ કરતનુ ચાગથીજી, દુષ્ટ ચપલતા વાર. મુ. ઈ. એ આંકણું. છે ૧ કાય ગુપ્તિ ઉત્સગને, પ્રથમ સમિતિ અપવાદ, ઈર્યા તેજે ચાલવુંછે, ધરિ આગમ વિધિ વાદ, મુ. ઈ. ૨. જ્ઞાનધ્યાન સઝાયમેંછ, સ્થિર બેઠા મુનિરાજ, શાને ચપલપણું કરે છે, અનુભવ રસ સુખરાજ. મુ. ઈ. . ૩. મુનિ ઉઠે વસહી થકીજી, પામી કારણ ચાર, જિનવંદન ગ્રામાંતરેજી, કે આહાર નિહાર, મુ. ઈo || ૪ | પરમ ચરણ સંવર ધરૂછ, સર્વ જાણ જિનદિઠું, શુચિ સમતા રૂચિ ઉપજે, તિણે મુનિને એ ઈ. મુળ ઈ. | ય | રાગ વધે સ્થિર ભાવથીજી, જ્ઞાનવિના પરમાદ, વીતરાગતા ઈહતાછ, વિચરે મુનિ સાલ્વાદ. મુ. ઈ. ૬ એ શરીર ભવમૂલ છે. તસુ પિષક આહાર, જાવ જેગી નવિ હુવે છે, તો અનાદિ આચાર, મુ. ઈ. | ૭ એ કવલાહારે નિહાર છે, એહ અંગ વ્યવહાર, ધન્ય અતનુ પરમાતમાજી, જિહાં નિશ્ચલતા સાર. મુઈ. . ૮ પર પરિણતિ કૃત ચપલતાજી, કેમ મૂકશે એહ, એમ વિચારી કારણે, કરે ગોચરી તેહ, મુ ઈ છે લા ક્ષમાવંત દયાલુઆઇ, નિસ્પૃહ તનુનીરાગ નીર વિષે ગજ ગતિપરેજી, વિચરે મુનિ મહાભાગ. મુ. ઈ.
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy