SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) ખવ ભજો, તજો પર તણી માયા; એહુ છે સાર જિન વચનને, વલી એ શિવ છાયા. ॥ શુધ્॰ ॥ પર ॥ ! હાલ પાંચમી. ૫ પ્રભુ ચિત્ત ધરીને અવધારા મુજ વાત! એ દેશી ॥ એમ નિશ્ચય નય સાંભલીજી, એટલે એક અજાણ; આદરશું અમે જ્ઞાનને જી, શું કીજે પચ્ચખાણ. સેાભાગી જિન, સીમંધર સુણે! વાત. એ આંકણી ।। પર ૫ કિરિયા ઉથાપી કરી જી, છાંડી તેણે લાજ; નવ જાણે તે ઊપજે જી, કારણ વિણ નવિ કાજ. !! સા॰ ! ૫૩ ॥ નિશ્ચય નય અવલંબતા જી, નિવે જાણે તસ મ; છેડે જે વ્યવહારને જી, લેાપે તે જિન ધ. !! સા૦ ૫ ૫૪ !! નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરી જી, પાલે જે વ્યવહાર; પુણ્યવત તે પામશે જી, ભવ સમુદ્રના પાર. ।। ૫ ।। તુરગ ચઢી જેમ પામીએ જી, વેગે પુરના પથ, માર્ગ તેમ શિવના લહે જી, વ્યવહારે નિગ્રન્થ. ૫ સા૦ | ૫૬ !! મહાલ ચઢતાં જેમ નહી. જી, તેહ તુરગનુ` કાજ; સફલ નહિ' નિશ્ચય લહે જી, તેમ તનુ કિરિયા સાજ.૫ સે॰ ! ૫૭ ! નિશ્ચય નવિ પામી શકે જી, પાલે નવિ વ્યવહાર; પુણ્ય રહિત જે એહવા જી, તેહના કુણુ આધાર. !! સા॰ ! હેમ પરીક્ષા જેમ હુએ જી, સહત હુતાશન તાપ; જ્ઞાન દશા તેમ પરખીએ જી, જિહાં હું કિરિયા વ્યાપ. ॥ સા૦ ૫ ૫૯ ૫ આલમન વિષ્ણુ જેમ પડે જી, પામી વિશ્વમી વાટ; મુગ્ધ પડે ભવ કુપમાં જી, તેમ વિષ્ણુ કિરિયા ઘાટ. ૫ સે॰ ॥ ૬ ॥ રિત ભણી બહુ લેાકમાં જી, ભરતાદિકનાં જેહ, લાપે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy