SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૮), હાર; એમાં પણ કારણથી જયણ, તેના અનેક પ્રકારરે. ભવિકા છે ૫૦ છે I ! હાલ ! છે લલનાની દેશી છે શુદ્ધ ધરમથી નવિ ચલે, અતિ દઢ ગુણ આધાર; લલના. તે પણ જે નવિ તેહના, તેહને એહ આગાર. લલના ! ૫૧ બેલ્યું તેહવું પાલિ, દંતિદત સમ બેલ; લલના સજજનને દુર્જન તણ, કચ્છપ કેટીને તેલ લલના બે પર છે રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિગ; લલના તેહથી કાતિકની પરે, નહિ મિથ્યાત સંયોગ; લલના બેટ છે ૫૩ . મેલે જનને ઘણુ કહ્યો, બલ ચોરાદિક જાણ; લલના ક્ષેત્ર પાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણ. લલનો બે | ૫૪ છે વૃત્તિ દુર્લભ આજીવિકા, તે સીખણ કંતાર; લલના તે હેતું દુષણ નહી, કરતાં અન્ય આચાર. લલના બ૦ | પપ ! છે હાલ, છે રાગ-મહાર, ભાવિજેરે સમકિત જેહથી રૂયડું, તે ભાવનારે ભાવો મન કરી પરવડું; જે સમકિતરે તાજું સાજું મૂલરે, તે વ્રત તરૂરે દીચે શિવપદ અનુકુલરે. કે ૫૬ છે ગુટક છે અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેહ વિણ મતિ અધરે; કરે કિરિયા ગર્વ ભરિયા, તેહ જૂઠો ધંધરે, એ પ્રથમ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy