SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૬) ગથી, જિમ કાલિક મુનિચંદ્ર ધન ધન॰ ॥ ૩૩ ૫ કાવ્ય સુધારસ મધુર અરથ ભર્યાં, ધમ હેતુ કરે જે&; સિદ્ધસેન પરે નરપતિ રીઝવે, અઠમ વર કવિ તેહ, ધન ધન૦ ૫ ૩૪ ॥ જબ નિવ હાવે પ્રભાવિક એહવા, તવ વિધિ પૂર્વ અનેક; જાત્રા પૂજાર્દિક કરણી કરે, તેહ પ્રભાવિક છેક. ધન ન ॥ ૩૫ ॥ ા ઢાલ ॥ સતીય સુભદ્રાની શી. સાહે સમકિત જેહથી, સખિ જિમ આભરણે દેહ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખી તેહમાં નહિ' સ‰હ. મુઝ સમકિત રગ અચલ હાજો. એ ટેક॰ ॥ ૩૬ !! પહિતુ કુશલપણું તિહાં, સખી વંદનને પચ્ચખાણ, કિરિયાના વિધિ અતિઘણેા, સખી આચરે તેહ સુજાણ, મુઝ॰ ૫ ૩૭ ll બીજું તીરથ સેવના, સખી તીરથ તારે જે; તે ગીતારથ મુનિવરા, સખી, તેહશું કીજે નેહ. મુઝ !! ૩૮ !! ભક્તિ કરે ગુરૂ દેવની, સખી, ત્રીજી ભૂષણ હાય; કિણહિ ચલાન્ચે નિવ ચલે, સખી, ચેાથુ ભુષણ જોય. મુઝ॰ ॥ ૩૯ ૫ જિન શાસન અનુમેદના, સખી, જેહુથી બહુજન હતા; કીજે’ તેહ પ્રભાવના, સખી, પાંચ ભુષણની ખ'ત, મુઝ ૪૦ના ા ઢાલ ! ઈિત્ર નિવે કીજે હો ! એ દેશી ૫ લક્ષણ પાંચ કહ્યાં સમકિત તણાં, કુર ઉપશમ અનુકુલ; સુગુણુ નર, અપરાધિશુ પણ નવિચિત્ત થકી, ચિત
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy