SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) જિમ પીજિયે સમતા સુધા. ૮ ઢાલ છે સમકિત જેણે ગ્રહી વમિયું નિન્યવ ને અહાઈદારે, પાસસ્થાને કુસીલિયા વેષવિડંબક મંદારે. ૯ છે ગુમંદા અનાણી દૂર છડે ત્રીજી સહયું ગ્રહી છે પરદશનીને સંગ તજી ચેાથી સહણ કહી છે હણું તણે જે સંગ ન તજે તેહને ગુણ નવિ રહે છેક્યું જલધિ જલમાં ભલ્યું ગંગાનીર લૂણપણું કહે છે ૧૦ | છે ઢાલ છે કપૂર હવે અતિ ઉજલે છે એ શી છે * ત્રણ લિંગ સમક્તિ તણરે, પહિલે શ્રત અભિલાષ | જેહથી શ્રોતા રસ લહેરે, જેહવી સાકર દ્વાપરે છે પ્રાણી ધારિયેં સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગરે છે પ્રાણુ. ધએ ટેક છે ૧૧ . તરૂણ સ્ત્રી પરિવરરે, ચતુર સુણે સુરગીત છે તેહથી રાગે અતિ ઘણેરે, ધર્મ સુણ્યાની રીતરે. પ્રાણ છે ૧૨ ભૂખે અટવી ઉતરે, જિમ દ્વિજ ગેવર ચંગ ઈરછે હિમ જે ધમને રે, તેહિજ બીજું લિંગરે છે પ્રાણુ છે ૧૩ વૈયાવચ્ચ ગુરૂ દેવનું રે, વિજું લિંગ ઉદાર છે વિદ્યા સાધક તણું પરે રે, આલસ નવિય લગારરે, જે પ્રાણુ છે ૧૪ છે છે હાલ છે પ્રથમ ગવાલા તણે ભજી એ દેશી અરિહંત તે જિન વિચરતાછ, કમ ખપી હઆ સિદ્ધ ચેય જિન પડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ ચતુર
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy