________________
(૨૫) પણે ભણેરે, ક0 ધારી કાલ સદેવરે. ૩ છે તવ પ્રભજના ચિતવેરે, અપ્પા, તું છે અનાદિ અનંત, તે પણ મુજ સત્તા સરે, અરુ સહજ અકૃત મહંતરે. . ૪ ભવ ભમતા સવી જીવથીરે, અo પાયે સર્વ સંબંધ, માતા પિતા ભ્રાતા સૂતારે, અ૦ પુત્ર વધુ પ્રતિબંધરે. | ૫ સંબંધ કહું ઈહારે, અ શત્રુ મિત્ર પણ થાય, મિત્ર શત્રુતા વલી લહેરે, અ. એમ સંસરણ સ્વભાવરે. ૫ ૬ સત્તા સામ સવી જીવ છેરે, અo જોતાં વસ્તુ સ્વભાવ; એ માહરે એહ પારકેરે, અ૦ સવિ આરેપિત ભાવરે. . ૭ ને ગુરૂ આગલ એહવું ; અ૦ જુઠું કેમ કહેવાય, સ્વ પર વિવેચન કીજતારે, અમારે કેઈ ન થાય. ૮ ભેગ્યપણું પણ ભૂલથીરે, અo માને પુદગલ ખંધ; હું ભગી નિજ ભાવને રે, અ પરથી નહિ પ્રતિબંધરે. સમ્યક્ જ્ઞાને વહેંચતારે, અo હું અમૂહુર્ત ચિદ્રુપ, કર્તા ભક્તા તરવરે, અo અક્ષય
અક્રિય અનુપરે. મે ૧૦ છે જુદે સર્વ વિભાવથીરે, અo નિશ્ચય નિજ અનુભૂત, પૂર્ણાનંદી પરમ એહર, અ. નહિ પર પરિણતિ રીતરે. ૧૧ છે સિદ્ધિ સમે એ સંગ્રહે, અ૦ પર રંગ પલટોય; સંગાંગી ભાવે કરી રે, અક અશુદ્ધ વિભાવ અપાયરે. ૧૨ શુદ્ધ નિશ્ચય ન કરી, અ૦ આતમ ભાવ અનંત; તેહ અશુદ્ધ ન કરી, અ. દુષ્ટ વિભાવ મહંતરે. મે ૧૩ છે દ્રવ્ય કરમ કર્તા થયેરે, અ. નય અશુદ્ધ વ્યવહાર તેહ નિવારે સ્વપદેરે, અ૦ રમતા શુદ્ધ વ્યવહારરે. ૧૪ . વ્યવહારે સમરે થકીરે, અસમરે નિશ્ચયાચાર, પ્રવૃત્તિ સમારે વિકલ્પનેરે, અ.