SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૯) સ્વરૂપ; છ એ ભાવ એક દ્રવ્યે પરિણમ્યારે, એક સમયમાં અનુપ. ॥ ૩ ॥ ઉત્સગે અપવાદે પદે કરીરે, જાણે સહુ શ્રુત ચાલ; વચન વિરાધ નિવારે યુક્તિથીરે, ચાવે દૂષણ ટાલ. ।। ૪ । દ્રષ્યાથિક પર્યાયથિક પરેરે, નયગમ ભ’ગ અનેક; નય સામાન્ય વિશેષે બેડુ ગ્રહેરે, લેાકાલેાક વિવેક. ।। ૫ ।। નંઢી સૂત્રે ઉપગારી કહ્યારે, વલી અશુચ્યા ઠામ; દ્રવ્ય શ્રુતને વાંધા ગણુધરેરે, ભગવઇ અંગે નામ. ॥૬॥ શ્રુત અભ્યાસે જિનપદ પામીચેરે, છ અંગે સાખ, શ્રુતનાણી કેવલનાણી સમેારે, પન્નવણિજે ભાખ. ॥ ૭॥ શ્રુતધારી આરાધક સનારે, જાણે અથ સ્વભાવ; નિજ આતમ પરમાતમ સમ ગ્રહેરે, ધ્યાવે તે નય દાવ. । ૮ । સયમ દરશન તે જ્ઞાને વધેરે, ધ્યાને શીવ સાધત; ભવ સ્વરૂપ ચઉગતિના તે લેખેરે, તેણે સ`સાર તજત. ॥૯॥ ઇંદ્રિય સુખ ચંચલ જાણી તજેરે, નવ નવ અથ તરંગ; જિમ જિમ પામે તિમ મન ઉલ્લસેરે, વસે ન ચિત્ત અનંગ. ॥ ૧૦ ॥ કાલ અસંખ્યાતા ભવ લખેરે, ઉપદેશક પણ તેહ; પરભવ સાથી આલખન ખરારે, ચરણ વિના શિવ ગેહ. ।૧૧।। ૫'ચમકાલે શ્રુત બલ ઘટચારે, તા પણ એહ આધાર; દેવચંદ જિનમતના તત્ત્વ એરે શ્રુતસું ધરજો પ્યાર. ॥ ૧૨ ॥ ઇતિ. ॥ ઢાલ મીજી. અનુમતિ દિધી માચે રાવતી ! એ દશી u રચણાવલી કનકાવલી, મુક્તાવલી ગુણુયણ; વજ્રજમધ્યને જવ મધ્ય એ, તપ કરીને હા જીત રિપુ મયણા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy