SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૯) શુ આવડે, ભૂલ ચૂક અમ ઉણપ, કરો માજો, મેમાન શાળા આ ક્રૂરજ આપ તણી હૃદયે સહુ માનજો, ફ્રી ફ્રી દર્શીન દેજો વડીલ સમાજજો, આપ તણાં દશ નથી, કાળજડાં ઠરે, ઉત્સાહે વધશે, વિદ્યાર્થી અભ્યાસેો. મેમાને ઉત્તેજન આપે છે, લક્ષ્મી એ ઘણું, પણ જો પધારી, સસ્થાને નિરખાય, તેા સુવણૅ સુગંધ, અન્ને સાથે મળે અમૃત કહે છે, લળી લળી લાગી પાયો. મેમાન ॥ आठ दृष्टिनी सञाय प्रारंभ ॥ ઢાલ પહેલી ૫ ચતુર સ્નેહી મેહુના ! એ દેશી શિવ સુખ કારણુ ઉપદિશી, ચાગ તણી અડ દિઠ્ઠી રે; તે ગુણુ ણી જિન વીરના, કરશુ ધર્મની પુઠ્ઠી રે, વીર જિનેશ્વર દેશના૦ | ૧ !! સઘન અધન દિન રચણીમાં, માલ વિકલને અનેરાં રે; અરથ જોચે જેમ જીજી, તેમ આધ નજરના ફેરા રે. વી૰ ॥ ૨ ॥ દર્શન જે થયા જીજીઆ, તે આપ નજરને ફેરે' રે, ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત્ત દૃષ્ટિને હેર રે. વી ।। ૩ ।। દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સજીવની, ચારા તેહ ચરાવે રે. વી૦ ૫ ૪ ૫ ષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણુ ન ભાજેરે રયણી શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વી ।। ૫ ।। એહ પ્રસંગથી મે' કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહિયે રે; જિહાં મિત્રા તિહાં બેષ જે, તે તૃણુ અગ્નિ સે- લહિંચે ર
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy