SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૩ ) श्री राधनपुर मंडन श्री शान्तिजिन રાગ-મારૂ વતન આ મારૂ વતન પ્રભુ નમન કર પ્રભુ નમન, ખરૂ ખરૂ છે પ્રભુ નમન, રાગ દ્વેશની છાયા નહિ જ્યાં, એવા પ્રભુથી ટળે ભવનું ભ્રમણ. પ્રભુ॰ ॥ ૧ ॥ ક્રોધ માન માયા દૂર કાઢા, લાભ તણા પ્રભુ તાડા ફ્દન. પ્રભુ ॥ ૨ ॥ શાંતિજિનેશ્વર જગ પરમેશ્વર, ભજન તમારૂં' તાપ હરે ચંદન. પ્રભુ॰ ॥ ૩ ॥ ષડ્ ખંડ ત્યાગી સજમ ધાયું, અદ્ભુત ત્યાગી તને કરૂ વંદન. પ્રભુ॰ ૫ ૪ ! આ કમલમાં લબ્ધિ સ્થાપે, તુહી શરણ પ્રભુ તુંહી શરણું, પ્રભુ॰ üાા श्री कुंथुजिन स्तवन રાગ-ગઝલ કુથુજિન મેરી ભવ ભ્રમણા, મિટા દાગે તેા કયા હાગા ? ( અંચલી ) ચેારાસી લાખ ચેાનિમે, પ્રભુ મૈં નિત્ય રૂલતા હું, દયાલુ દાસકા તેરે, ખચાલાગે તેા કયા હોગા? કુંથુ॰ ॥ ૧ ॥ ઘટા ઘન મેાહકી આઈ, છટા અંધેરકી છાઈ, પ્રકાસી જ્ઞાન વાયુસે, હટા દાગે તેા કયા હોગા? કુંથુ॰ ! ૨ ! અહા પ્રભુ નામકા તેરે, સહારા નિશદિન ચાહું, સમપી પ્રેમ અંતરકા, વિકાશાગે તેા કયા હાગા ? કુંથુ॰ ॥ ૩ ॥ નહિ હૈ કામ સાનેકા, નહિ ચાંદી પસંદ મુજકા, ચાહું મૈં આત્મકી જ઼્યાતિ, દીખાદ્યોગે તે કયા હાગા ? કુંથુ॰ ॥ ૪ ॥ સચ્ચી હૈ દેવકી સૂરત, તુમારેમે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy