SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) શેરઆત્મ કમલે જેહના શ્રી જિનવરે વસતા રહે, લબ્ધીનાં ભંડાર તે નર, શિવપુર જલદી લહે, મારા નાથ લબ્ધીને ભંડાર ભરે. આદિ છે ૫ | आदि जिन स्तवन ચાલ થઈ પ્રેમવશ પાતલીયા પ્રભુ આદિ જિન સુખકંદા, હરે જન્મ મરણ ભય ફંદા રે. પ્રભુત્ર આદિ રાજ્ય ભેગી ચુકીમેં, તુમ વિન અવર ન કેઈ, શુદ્ધ ન્યાયસે દુનિયા મહી, આચાર નિવારા ગંદા રે. પ્રભુ ! ૨ આદિ ભવ સાગર તરનેકા મારગ આપ બતાયા, મત શુદ્ધ સંયમ મનભાયા, નાભિકુલ સાગર ચંદા રે. પ્રભુ૨ | જ્ઞાન ધ્યાનસે કર્મારિકે, તમને દુર-નસાયા, ફિર કેલ હૃદય વસાયા, પાયા પદ પરમાનંદા રે. પ્રભુ ૫ ૩ | મારૂદેવી નંદનકેરી, મૂરતિ મેહનગારી, ભવિજન સંકટ હરનારી, સેવે મુનિગણ સુરવૃંદા રે. પ્રભુ છે ૪ કૃપા યદિ તુમ હવે સ્વામી, આતમ લક્ષમી પાઉ; કહે તિલક લલિત ગુણ ગાઉં, થાઉં ધરી હર્ષ અમદા રે. પ્રભુ ૫ છે રાગ-શું કહ્યું કથની મારી, કયા કહું કથની મારી રાજ, કયા કહું કથની મારી; મેં તે કિની ન સેવા તમારી. રાજ ભવ અટનીમેં બ્ર
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy