SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૦ ) ઈન્દ્રી-ઢો ચઉં ઇન્દ્રી જાનિયે, દેવ નારક પશુ ચઉં ચઉ લાખ ગિનતી માનિયે, ચઉદ લાખ માનવ અવતાર ખડા, મેરી ।। ૩ ।। એક સરિખા રૂપ રસ આર ગધ હાવે *રસ ભી, સ્થાન પૈદા હૈાનકા, હાવે-નિરસ યા સરસ ભી, સમ ગિનતિમે એક સમાન ધરા. મેરી ! જ !! ચે ચૌરાસી લાખ જૂનીમે પ્રીર્ચી કઇ વાર મૈં, અખ તેા આવે નાથ શરણે, આપકે દરબારમેં, પ્રભુ શરણ આયેકી માંહ ધા. મેરી ॥ ૫ ॥ ચારૂપ તીરથ મડને, પારસ પ્રભુ અલવેસરા, એક પાસે નાથ શીતલ, વામે આદિ ઇશ્વરા, પ્રભુ દનસે કમ જ'જાલ ટા. મેરી !! ૬ !! આત્મ લક્ષ્મી આપકી, પ્રભુ હૈ વા મુજકેા દીજિયે, નાથ તારક નામ અપના, વા સફલ કર લીજીયે, પ્રભુ વલ્લુભ હર્ષી ભંડાર ભરેા. મેરી ।। ૭ ।। આભાર, પાઠશાળાનાં બાળકાને ગાવાનુ ગાયન (હરીગીત છંદ) પૂજ્ય ગુરૂના પુનીત પગલે, અમે સહુ પાવન થયાં; ઉપદેશથી અમ હૃદય સીંચી, ચેાગ્યને નિળ કર્યાં, ઓગણીશને સત્યાશીનુ, શુભ આગમન અમ ઉર વસ્યું, અમ ખાલનાં આ હૃદયક્ષેત્રે, ધર્મનુ શુભ ખીજ ઉગ્યું॰ ।। ૧ ।। ગુરૂજી પધારી આપશ્રી(એ) લીધી પરીક્ષા પ્રેમથી, સૌ ખાળકા હેતે નમે, ઉપગાર જાણી હૃદયથી, આપને સૈા શ્રેષ્ઠીઓ, સાધન અનેા અમ માગનાં, વિનતી કરીને વિરમે છે ખાલ આ સંસ્થા. તણાં॰ । ૨ ।
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy