SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ લા સુત નહીં ભ ભવ કી મોહે ન (૪૪) દેખા નહીં ઐસા નામીકે. ભવ૦ મે ૧ ત્રિસલા સુત મહાવીર નામ બડા, જપતાં જે નહીં ભવ કુપ પડા, ઈસ પ્રભુજીકી મોહે ધુન લગી, પામરતા મરી જાય ભગી. ભવ | ૨ | સિધાર નંદન કંદ હરે, નિજ દાસકે ભવજલ પાર કર, તુમ નામ રટત દીનરાત કરું, નિજ દીલમે ખુબ આનંદ ધરૂં. ભવ ૩ સંગમ આદિ ઉપસર્ગ કરે, મનમેં નહિં જિન જરી ભેદ ધરે, શુદ્ધ દ્વાદશાંગીકા જ્ઞાન દિયા, દ્રવ્ય ગુણ પર્યાય વિકાસ કિયા. ભવ | ૪ | ભંગ સાત સ્યાદ્વાદ સાર દિયાં, ભટકે નહીં હૃદયે સ્થાપ લિયા, નવ તત્ત્વજ્ઞાન પ્રકાસ કિયા, તસ દ્વારા સમકિત જ્ઞાન દિયા. ભવ છે ૫ છે ચરણાનુગ તસ ભાવ ભરા, પાયા સો શિવવધુ ટીકે વરા, લેતે શિવ આનંદ નિત્ય નરા, એ સ્થાન સારમેં સાર ખરા. ભવ ! ૬ છે તુજ સેવક યહ આનંદ ચહે, મુજ. આત્મ કમલ શુભ રેહ લહે, સૂરી લબ્ધિ સાર દિયા મુજકે, એ દેતાં વાર નહિ તુજકે. ભવ | ૭ | सामान्य जिनपद. એક સરખા દિવસ કેઇના સુખમાં જાતા નથી, એક સરખા દિવસ કેઈનાં દુઃખમાં જાતા નથી, એથીજ બાલાપણુ થકી જિનરાજને ભજતો રહી. છે ૧ | આતમ જ્ઞાની આતમા, મેળવશે ગુણવાન, ગુણી ગુણેની લ્હાયથી, સ્વયં થશે ભગવાન. | ૨ | જીવન સુધારી તાહરૂ, દે પાપ સર્વે તું તજી, અંતર વિષે જિનરાજનાં, શુભ ધ્યાનમાં સાજે સજી: || ૩ | કર ઉદ્યમ સઘળું મળે, ઉદ્યમ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy