SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) મુજ એક આધાર છે તારે, નિજ સેવક કાજ સુધારે રે; અંતરની અરજી સ્વીકારે. જિલુંદ છે એ છે વંકપુરમાં જિન ગુણ ગાય, ચંદ્રપ્રભુ અજિત જિનરાયારે; અકેઃ સદા સુખદાયા. જિર્ણદ છે ૬ છે અથ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન ચાલો ચાલેને જઈએ મેરઠ દેશમાંરે—એ દેશી, સખી ચાલને જઈ જિન વાંદવારે, પ્રભુ વાંદ્યાથી ભવ દુઃખ જાય, શ્રી સુપાર્શ્વકિર્ણદ નમે નેહથી રે, રિદ્ધિ - વૃદ્ધિ સદા સુખ પામિરે, પરમાતમ પદ નિર્માય. શ્રી સુપાર્શ્વ ! ૧ | સાખી–પ્રભુ દર્શન કીધે કે, કર્મતણું નહિં જેર; - જ્યાં મૃગેંદ્ર સંચરે, જગ ન કરે ત્યાં સોર. ચાલ–તન સેવન્ન વરણે સહકરૂપે, વલી દયસે ધનુષ્ય પ્રમાણેશ્રી સુપાર્શ્વ, મેરા સાખી–જિનમુખ દેખી સવિ ટલે, ભ્રમતણે જેહ રેગ; જ્ઞાન તણી વૃદ્ધિ હવે, મિથ્યા પામે સેગ ચાલ–પુરી વણારસીન અલવેશ્વરૂપે, શેભે સ્વસ્તિક લંછન પાય. શ્રી સુપાર્શ્વ રૂા સાખી–પઈઠ નૃપતિકુલ ચંદલે, પૃથ્વી દેવીકે નંદ; સપ્ત મહાશય ટાલતે, સપ્તમ જિન ગુણદ. ચાલ–પ્રભુ સપ્તમ સુખ ભવિને દીયેરે, કરે સાત ગતિ પરિહાર, શ્રીસુપાર્શ્વ મેળા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy