SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ . (૧૪) ન જાય કહિયાં, વેદન પા કેઇવાર કેઈ કરરરરર રે વહાલા છે ૧ મે ગર્ભવાસે બહુ રમિયે, સ્થાવર વિગદ્રિ થઈ, છેદન ભેદન દુઃખડાં ટાલ ટાલ ટરરરરર રે વહાલા છે. ૨. નિજ ગુણ રમનારામી. અવિચલ આતમ સ્વામી, તારે વારે ચઉગતિ ચાલ ચાલ ચરરરરર રે વહાલા રે ૩ નરકગતિ નિવારે, જ્યાં દુઃખ અપર- . અપારો, પરમાધામી મારે માર માર મરરરરર રે. વહાલા. ૪ | મેહન મનહારા પ્યારા, ધારાના આધાર, આપદ પાર ઉતાર તાર તરરરરર રે વહાલા | ૫ | અંતરયામી જગનામી, સહજે શિવપુરના સ્વામી, અકેદુનાં વચ્છિત પાલ પાલ પરરરરર રે વહાલા૫ ૬ છે A અથ શ્રી નેમિનિન સ્તવન છે. : (રાગ કવ્વાલી.) છે , તું હી સબ જ્ઞાન ધરનારે, તુહી સબ પાપ હરનારે, તુંહી જગ તાર તરનારે, તુંહી મુજ નેમિજિન પ્યારે. છે ૧ છે પરમ મુજ પ્રીત કે કયારે, સભી જગજેલસે ન્યારે છુટા દે કલેશ દુખ સારે, તુહીં મુજ નેમિજિન પ્યારે મે ૨ | મનોહર મૂરતિ તેરી, હરતીની સુરતા મેરી મિટાદે ચઉગતિ બારે, તુંહીં મુજ. ૩ તુહીં મુજ પ્રાણ આધારે, તુંહી સબશાંતિ કરનારે, તુંહી તનતાપ હરનારે, તુંહી મુજ. . ૪ હૃદયઘટ તુહી રમનારે, અનાદિ દઈ હરનારે, પ્રભુ તુજ તાન મિલનારે. તુંહીં. | ૫ શિવાદેવી તણા નંદન, ગિરિ ગિરનાર કે મંડન;
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy