SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦) છે ૧ અંતર્યામી તું અલસર, સુરનર પૂજિત પાયા, પરમ કૃપાલુ ત્રિજગ બંધવ, સબ દેવનકે રાયાહેર શ્રી અરજિન | ૨ | અતુલીબલ સમતારસ ભરિયા, દેવકી નંદનરાયા, નંદાવર્ત લંછન રહે ચરણે, સેવક જન સુખ દાયા અર૦ | 8 કર્મ અનાદિ કેડે ફરતા, બહુ દુઃખ દેવે પ્યારા, રાગ દ્વેષ મુજ રંક બનાવ્યું, નિજ સત્તા ક્ષયકારા, હે શ્રી અર૦ | ૪ | જન્મ જરા ભવ ભ્રમણ નિવારી, આપ થયા સિદ્ધરાજા, અમને પણ આશા છે મેટી, પૂરણ કરજે રાજા હે શ્રી અર૦ છે ૫ ગજપુર નયરી પાવનકારી, સુદર્શન નૃપનંદા, અકે-૬ પ્રેમે પદ પ્રણ, અઢારમા જિનચંદા હે શ્રી અર૦ | ૬ | છે અથ શ્રી મણિનિન સ્તવન, (રાગ ગઝલ ) નમું પ્રીતે પ્રભુ પ્યારા, ત્રિજગ સંતાપ હરનારા, અનંતા સુખ વરનારા પ્રભુમલિ મહારા ૧ છે મુનિજન ગીચે ધ્યાયા, સુરાસુર નરવરે ગાયા, કરમ કાયાથકી ન્યારા, પ્રભુમલિલ મહારા. ૨. સુરત તુજ શાંતિ કરનારી, અનાદિ દેષ હરનારી, દશ દુઃખ દૂર કરનારા. પ્રભુમહિલ. ૩ સદા હું અલ્પ સુખ રાચ્ચે, મદનના મેહમાં નાચ્યો, પ્રભુ સહુ દેષથી ન્યારા. પ્રભુમલ્લિ. છે ક | સહસ અડ લક્ષણે શેભે, તનું સુરનારી ચિત્ત થશે. અહિત દુખ તીન હરનારા. પ્રભુમલ્લિ૦ પાં પ્રભાવતી પુત્રજગદેવા, સદા ચાહું ચરણ સેવા, અ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy