SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) ॥ अथ श्री सुविधिजिन स्तवन ॥ (મહીઆરીરે મહીનું મૂલ બતાવે. એ શી) - સુવિધિ જિન રે સન્મુખ જેને સ્વામી, મુજ માંહે છે બહુ ખામી, હવે ચરણ તમારા પામીરે, પ્રભુ અરજ કરૂં શિર નામીરે, બહુકાભેરે આપ મલ્યા વિશ્રામી, શિવ સુંદરી સુખ રામી. સુવિધિ પાળા પ્રભુનેકનજરથી નિહાળેરે, નિજ સેવક પ્રીતિ સંભાળેરે, અંતરની સુરતા તુમ શું લાગી, શુદ્ધ પ્રેમ દશા મુજ જાગી. સુવિધિ. ૫ ૨ ચકેર જુએ ચંદ રાગેરે, જલ ચાતક મેઘપે માગેરે, જલધરનારે શબ્દ મયુરા નાચે, નિત ભ્રમર માલતી જાચે. સુવિધિ | ૩ | મુજ મનને અવર ન ભાવેરે, તુમ તેલે કઈ ન આવે, પ્રભુ પ્યારારે નિશદીન ચરણે રાખે, ભેદ છેદ કરી નાખો. સુવિધિ છે કે કેવી કપટ જે દાખેરે, મન મહારૂં તેય ન રાખેરે, તુમ ગુણ વનરે ભ્રમર થયે મન મહારે; પ્રભુ કૃપા કરી જટ તારે સુવિધિ| ૫ છે જયા દેવીનંદન પ્યારારે, પ્રભુ દેજે શુદ્ધ વિચારારે, નમે ચરણેરે અકેદુ થઈ રાગી, અવિનાશી પદ રઢ લાગી. સુવિધિ છે ૬ છે - I થી શતરુતિન સ્તવના | (તેરી શરણ મેં આય કે ફિર૦ એ દેશી) * મુજે જિર્ણોદા તુંહી હે પ્રભુ, તારનારા તુંહી હૈ, તારનારી તુંહી હૈ, મેહ વારનારા તુહી હૈ, આપ કે સમ ઔર નહીં, દુનિયાં મેં દેખા કઈ હૈ, વર
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy