SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ચઉગતિ બાર જિર્ણદા. . ૧. કર્મારિ જીતી જગ જીત્યા, અજર અમર અવતાર. જિગુંદાઅજ્ઞાની અવગુણ દરિયે, ભરિયો કલેશ અપાર. જિર્ણોદા રા નાણુ દંસણ ક્ષાયિક તું જાનતે, આતમ શાંતિ શ્રીકાર. જિમુંદા. હું રાગદ્વેષ કષાયે ભરિયે, તરિયે ન તેણે સંસાર. જિર્ણોદા પાવા તે તે ભવ બીજાંકુર બાન્યા; રેગ અનાદિવિકાર, જિમુંદા. હું જડચલ જગઠ આસંગી, ઇંદ્રિય વિષય પ્રકાર. જિર્ણોદા પાકા તું નિજ ગુણ ગણાવંત વિલાસી, આતમ સુખ અવિકાર જિર્ણ દા. પદ્મપ્રભુ સવિ પાવન કરજે, રવિ મને રથ માલ. જિર્ણોદા | ૫ | अथ श्री मांडवगढ मंडन सुपार्श्वजिन स्तवनं. માંડવગઢ મન મેહિયુંરે લાલ, માલવદેશ મજાર સુપારસદેવ, વિકટ મારગ વસમો ઘણેરે લાલ, ઉન્નત અતિ આકાર સુપાત્ર છે ૧. જીરણ પ્રાસાદ સુમંદિરે લાલ, શોભા કહી નવ જાયરે સુપારસ દેવ, ભૂમિઘર બહુ કામ છે રે લાલ, દેખવાને દિલ થાયરે. સુપાપરા પઈઠ નૃપતિ કુલચંદરે લાલ, પૃથ્વી દેવિકે નંદરે. સુપા, સક્ષમ જિનવર સાહિબરે લાલ, ત્રિજગ નયનાનંદરે સુપાત્ર રૂા દુરદેશથી હું આવિયોરે લાલ, ભેટવા શ્રી જિનરાજ રે, સુપાત્ર સમરણથી સુખ પામિરે લાલ, સીજે વંચ્છિત કાજ રે સુપા ૪મનમોહન મુનિરાજનારે લાલ, ભવિચાર મન ચંદરે સુપાત્ર સ્વસ્તિક લંછન પાઉલેરે લાલ, દુતિવારકનંદ રે. સુપા પા મુજ મન મંદિર વાસ રે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy