SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) ॥ अथ श्री अजितजिन स्तवनं ॥ રાગ ભરથરી દર્શન જ્ઞાન અન’તતા, અક્ષય ચરણ મહંતજી; અને વ્યાખાધ અનંત પ્રભુ, તુજગુણ અને તાન’તજી ।। ૧ ।। અજિત જિષ્ણુદ અવધારજો, સેવક જન અરદાસજી; ભવ ભય પાસ છેડાવીને, દેજો અવિચલ વાસજી, અજિત૦ ૫ ૨II દાન દયા સમતા મયી, નિજ ગુણુ શાંતિ અનતજી; આવ માવ મુક્તિતા, ખંતિ ભાવ મહંતજી. અજિત ॥ ૩ ॥ ક્ષાયિક ભાવે ગુણ સર્વે, સાદિ અનંત સ્વભાવજી; અકલ કી તુજ આતમા, ભેાકતા નહિ પરભાવજી, અજિત ।। ૪ ।। તારક વારક માહના, ધારક ધમ અનંતજી; જેહ જાણે તેહને કરે, આપ સમા અરિહંતજી. અજિત॰ ॥ ૫ ॥ ઉંચા દેહરા સČથી, અડિયા જઈ આકાશજી; દશન કરતાં દેવનાં, સફલી સહુ મન આશજી, અજિત॰ !!← ॥ તારંગે ત્રિભુવન ધણી. અલવ'ત બીજા જિ’દજી; પૂરણ ભાગ્યે મે ભેટીયા, સુખ પૂનમકા ચંદજી; અજિત॰ ।। ૭ ।। વિજ્યાન નવાલહા, ઉતારા ભવપારજી; લેસ્યા નયનિધિ ચંદ્રમાં, પોષ તેરસ રવિવારજી. અજિત. ।। ૮ ।। ॥ अथ श्री संभवजिन स्तवनं ॥ વીર કને જઇ વસીએ એ દેશી. મૂરતિ માહનગારી, જિષ્ણુદા તારી મૂરતી માહનગારી; રાગદ્વેષ વિષ્ણુ નિરૈલ ફાયા, નિરખણુ નયન લેાભાયા, કામ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy