SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૭) એરણ પૂરણ કર્યો, દાનવીર સંવત્સર પ્રેમ રે. સુણે હું તુમ | ૫ | કરમને જીતી રે જગત ગુરૂ, કમને છતી કેવલી રે, વાર્યો ભવભય ભમ; સત્તા ધર્મ બતાવિયે, એ ધર્મ વીર શીવ શર્મ રે, સુણે, હું તુમ છે ૬ વીર ત્રિવિધ ગુણ રે જગત ગુરૂ, વીર વિવિધ ગુણ રાજતાં રે, એવું ચરણ યુગ તુજ, સૌભાગ્યચંદ્ર સ્વરૂપ તે, દીઓ વીરજી વીરતા મુજજ રે સુણેહું તુમ | ૭ ઇતિ છે ઇતિ સ્વરૂપચંદ્રજી વીશી સંપૂર્ણ છે અથ શ્રી દેવચંદ્રન ત વીરા | ॥१ श्री सिमंधरजिन स्तवनं ॥ સિદ્ધચક્ર પદ વર છે એ શી છે શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતી અવધારો, શુદ્ધ ધર્મ પ્રગટ જે તુમ, પ્રગટે તેહ અભ્યારે રે, સ્વામી વિનવીયે મન રંગે. મે ૧ છે જે પરિણામિક ધમ તમારે, તેહ અઠ્ઠા ધમ, શ્રદ્ધા ભાસન રમણ વિગે; વલ વિભાવ અધમ રે; સ્વામી વી. એ ૨ કે વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત પરિણતિથી; કરમે તે અવરાય રે, સ્વામી વીવે છે | ૩ જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિ ભાવ અ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy