SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૫). સુર નર વિખ્યાત. નેમ. | ૭ | ચિદાનંદ ચિત્તમાં તિહાં નહીં કેઈનું નામ, ચિદાનંદ સંયુત પ્રભુ, ધરૂં મુજ મન ધામ; નેમ છે ૮ ઈમ કહી જિન દીક્ષા ગ્રહી, કરી સંયમ લીલા રહનેમિ પ્રતિ બધિઓ, સતિ પરમ સુશીલા. નેમ છે ૯ છે એમ અનંત ગુણ રાશીને, પર પાર ન આવે; સૌભાગ્યચંદ્ર સ્વરૂપને, જિન ધર્મ શીખાવે. નેમ છે ૧૦ | ઇતિ છે , A r arશ્વનિન સ્તવન સખી આજ અષાઢ ઊન્નહો, સખી ઝરમર વરસે મેહ-એશી. જી રે આજ દિવસ ભલે ઉગિયો, જી રે આજ થયે સુવિહાણ, પાસ જિણેસર ભેટિઆ, થયે આનંદ કુશલ કલ્યાણ હે, સાજન, સુખદાયક જાણ સદા, ભવિ પૂજે પાસ નિણંદ. ૧ છે એ આંકણી જી રે ત્રિકરણ શુદ્ધિ વિહુ સમે, જી રે નીસિહી ત્રણ સંભાર, વિહુ દિશિ નિરખણ વરજીને, દીજે ખમાસમણ ત્રણ વાર હ. સાજન | ૨ જી રે ચિત્યવંદન ચેવિસને, જી રે સ્વરપદ વર્ણ વિસ્તાર; અર્થ ચિંતન ત્રિ કાલના, જિન નાથ નિક્ષેપ ચાર હે સાજન | ૩ જી રે શ્રી જિનપદ ફરશે લહે, કલિમલિન તે પદ કલ્યાણ; તે વલી અજર અમર હવે, અપુનર્ભવ શુભ નિર્વાણ હે. સૌજન | ૪ | જી રે લેહભાવ મૂકી પરે, જી રે પારસ ફરસપસાય; થાએ કલ્યાણ કુધાતુથી, તિમ જિનપદ મેક્ષ ઉપાય છે. સાજન છે પ ! જી રે ઉત્તમ નારી નર ઘણા, જી રે મન ધરી
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy