________________
૩૬૯
ચંદ્રમા ચારણી 31શ નવિ હશે ' ' જયે તે
સૂરજ આથમ્ય, તેને શે વિસ્તાર રે, જમે તે પંચમ કાળમાં, તેને કેવળ નવિ હશે છે. ચંદ્રગુપ્ત ૨ ત્રીજે ચંદ્રમા ચારણી, તેને વિસ્તાર રે, સમાચારી જુદી જુદી થશે, બારે વાટે ધર્મ હશે રે. ચંદ્રગુપ્ત ૩ ભૂત ભૂતાદિ દીઠા નાચતા, ચોથા સુપનનો વિસ્તાર રે, કુદેવ કુગુરૂ કુધર્મની, માન્યતા ઘણી હશે છે. ચંદ્રગુપ્ત ૪ નાગ દીઠા બાર ફેણે, તેને યે વિસ્તાર રે, વરસ થેડાને આંતર, હશે બાર દુકાળ રે. ચંદ્રગુપ્ત ૫ દેવ વિમાન છટ્ટે વયો, તેને એ વિસ્તાર રે, વિદ્યા તે જ ઘા ચારણ, લબ્ધિને વિચ્છેદ હશે રે. ચંદ્રગુપ્ત ૬ ઉગ્યું તે ઉકરડા મળે, સાતમે કમળ વિમાથે રે, એક નહિ તે સર્વ વર્ણીયા, જુદાં જુદાં મન હેશે રે. ચંદ્રગુપ્ત ૭ થાપના થાપશે આપ આપણી, પછી વિરાધક ઘણું હશે રે, ઉછેદ હશે જૈન ધર્મને રે, વચ્ચે મિથ્યાત્વ ઘોર અંધાર રે. ચંદ્રગુપ્ત ૮ સુકાં સરોવર દીઠા ત્રણ દિશે, દક્ષિણ દિશે કેળાં પાણી રે, ત્રણ દિશે ધર્મ હશે નહિ, દક્ષિણ દિશે ધર્મ હેશે છે. ચંદ્રગુપ્ત. ૯ સેનાની થાળી મધ્યે, કુતરડે ખાવે ખીર રે, ઊંચ તણી રે લક્ષ્મી, નીચ તણે ઘેર હોશે રે. ચંદ્રગુપ્ત ૧૦ હાથી માથે બેઠે રે વાંદર, તેને શ્ય વિસ્તાર રે, સ્વેછી. રાજા ઉંચા હશે, અસલી હિન્દુ હેઠા હાથ રે. ચંદ્રગુપ્ત ૧૧ સમુદ્ર મર્યાદા મુકી બારમે , તેને યે વિસ્તાર રે, શિષ્ય ચેલા ને પુત્ર-પુત્રીઓ, નહિ રાખે મર્યાદા લગાર રે. ચંદ્રગુપ્ત૧૨ રાજકુંવર ચક્યો પેઠીએ, તેને
૨૪