________________
૩૬૭
છે. માનવી૧૨ એક પુરૂષ મહેટ અજી, વ્રત નવિ ભાંજ્યાં રે જેણ, ભંજાવું હું તેહનાજી, માયા માંડી તેણ રે. માનવી, ૧૩ સુરજ રચિયે કારમે, માણસ રચાં બહુ થાક, કેશવકુમાર જગાવીયેજી, ઊઠ જમે છે સહુ લેક રે. માનવી. ૧૪ કેશવ મનમાં ચિંતવેજી, હજીય ન થયા પ્રભાત, એ કંઈક કૌતુક અણેજી, અમે ન જમશું રાત રે. માનવીય ૧૫ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, લાગે કેશવને પાય, ભણ વચ્છ તુક્યો તનેજી, કાંઈક કરૂં પસાય રે. માનવી. ૧૬ મુજ ભાઈએ વ્રત ભાંજીયુંછ, વિષધર ગ્રહિ જેણ, હું માગુ છું તુજ કરે છે, જે જીવાડે એણું રે. માનવીય ૧૭ યક્ષદેવ તિહાં આવી, લેઈ માણસનું રૂપ, -વમન કરી છડીજી, ઢાંકી ઊઠયો ભૂપ રે. માનવી. ૧૮ રાત્રિ ભેજન પરિહરેજી, હુઓ સાકેતપુર રાજ રે, સંયમ લેઈ તપ કરે છે, સાર્યા આતમ કાજ રે. માનવી. ૧૯
શ્રી વિનો પાશ્ચમ | કીયા રે ભવનું વેર, કયુત આ તે વળ્યું, તારા જનકને પિંજર નાંખી, પેટ જ મારું બાળ્યું છે. કીયા રે, ૧૧ આવું કરતાં તુજને, પાપી લાજ ન આવી કાંઈ, બુદ્ધિ કુબુદ્ધિ હૈં ઉપજાવી, રાજ્ય લેભે લલચાય રે. કીયા ૨૦ ૨ ગર્ભ આ તું મુંજ જ્યારે, તેની શું વાત જ કેવી, તુજ પિતાનું માંસ જ માંગ્યું, બુદ્ધિ તે એવી કીધી રે. કીયા રે ૩ પાપિ૪ તારે જનમ થાતાં, રીસ ચઢેલ અપારી, ઉકરડે તુજને નંખા, દુષ્ટ પુત્ર મેં ધારી રે. કીયા રે,