________________
તે નાખે વાલરે. લાભ. ૫. વલી વલી બાંધે કામિની રે, વલી વલી ક્વાલે રે કંત, સાતવાર એમ જવાલીયેરે, ચંદરે તેણે તંતરે. લાભ. ૬ સસરે કહેશું માંડિયે રે, એ ઘરમાંહે રે બંધ, યે અંદર કરે રે, નિશિ ભજન તમે માંડો ૨. લાભ. ૭ સા કહે છવજતના ભણીરે, એ સઘળે પ્રયાસ, નિશિ ભજન હું નહિ કરું રે, જે કાયામાં શ્વાસ રે. લાભ. ૮ શેઠ કહે નિશિ ભજન કરે, તે રહે અમ આવાસ, નહિ તે પીયર પહોંચજો રે, તુમ હ્યું થે ઘરવાસ. લાભ. ૯ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યો રે ગેહ. તિમ મુજ પરિવારે પરિવર્યોરે, પોંચાડે સસનેહ રે. લાભ. ૧૦
ઢાળી ત્રીજી (કપુર હાય અતિ ઉજળે રે–એ દેશી)
દેવદત્ત વ્યવહારીયે રે, આ| મનમાં રીશ. વહુ વરવન ચાલીયે રે, લેઈ સાથે જગીશ. પ્રાણું જીવદયા મન આવી. ૧ એ સઘલા જીનની વાણુંરે પ્રાણું. એ તે ધર્મરાય પટરાણુંરે પ્રાણું. એ તે આપે ક્રોડી કલ્યાણી રે. રાવજી ૨ અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ. જામિની જમવા તેડિયારે, તે તેણે નિજ ધામ. પ્રાણી ૩ ન જમે શેઠ તે વહુ વિનારે, વહ પણ ન જમે રાત, સાથે સર્વે નવિ જમ્યારે, વાધિ બલિ રાત રે. પ્રાણી ૪ શેઠનાં સગાં રાત્રે જમ્યા રે, મરી ગયાં તે આપ, ચેખાના ચરૂમાં ૨૨