SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પર • અનુસાર રે ।। કાલ અનન્તા તે ભમીજી, રૂલિ રૂલિ તિય ચ મેાજાર રે ! સુનિ॰ ॥ ૭ ! સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહુ રે ! ચારિત્ર લેઈ તપસ્યા કરીજી, માધ્યુ· માંધ્યું નિયાણુ કમ ૨૫ મુનિ॰ ॥ ૮ li દ્રુપદ રાજા ઘરે ઉપનીજી, પામી પામી ચૌવન વેશ રે પાંચ પાંડવે તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી દેવ રે ! મુનિ ૫ ૯ ! તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે || કેવલ જ્ઞાન પામી કરીજી, યશ કહે જાશે મુક્તિ મેાજાર રે ! મુનિ ! ૧૦ ॥ ॥ श्री अरिहंत पदनी सज्झाय ॥ ૫ નણદલની એ દેશી ડા વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે માર ના મેહન૦ ૫ પ્રાતિહારજ આઠ છે, મૂલ અતિશય છે ચાર ॥ મેહન॰ ॥ ૧ ॥ વા૰િ ા વૃક્ષ અશેાક કુસુમની, વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણુ ! મેહન॰ !! ચામર સિંહાસન દુંદુભિ, ભામડેલ છત્ર વખાણુ ૫ મે૰ ! વારિ॰ ॥ ૨ ॥ પૂજા અતિશય છે ભલેા, ત્રિભુવન જનને માન ા મે॰ ા વચનાતિશય જોજનગામી, સમજે ભાવઅસમાન ॥ મે।૦ વા॰ ॥ ૩ ॥ જ્ઞાનાતિશય અનુત્તર તણા, સંશય છેદણુહાર ના મેા ॥ લેાકાલેાક પ્રકાશતા, કેવલ જ્ઞાન ભંડારામાના વા॰ ! ૪ ૫ રાગાદિક અંતરિપુ, તેઢુના કીધા અન્ત
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy