________________
ધર્મરંગ હે ! કહે નય તેમ લાલ બારમે જિણુંદ લાલ જયાદેવિ માત લાલ લાલ જાકે અંગ હે ૧૨ કૃતવર્મ નરિદ તણે એહ નંદ નમંત સુરેંદ્ર પ્રમોદ ધરી ગમે દુખ દંદ દીયે સુખવંદ જાકે પદ સેહત્ત ચિત્ત ધરી છે વિમલ જિનંદ પ્રસન્ન વદન જાકે શુભ મન્ન સુગંગ પરિકરિ એક મન કહે નય ધન્ય નમે જિનરાજ સુબ્રત ધરી છે ૧૩ અનંત જિણુંદ દેવ દેવમાં દેવાધિદેવ પૂજે ભવી નિતમેવ ધરી બહુ ભાવના સુર નર સારે સેવ સુખ કર્યો સ્વામી હેવ ! તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવના છે સિંહસેન અંગ જાત સુજસાભિધાન માત જગમાં સુજસ
ખ્યાત ચીહું દિશે વ્યાપતે કહે નય તાસ કીજીએ જે સુપ્રભાત નિજ હાઈ સુખ સાત કિતિ કેડી આપતે ૧૪ જાકે પ્રતાપ પરાજિત નિર્બલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે સૌમ્ય વદન વિનિજિત અંતર શ્યામ શશી નવી હેત પ્રકાએ ભાનુ મહિપતિ વસે કુસેસ બંધ ન દીપત ભાનુ પ્રકાસે નમે નય નેહ નિત્સાહિમ એ ધર્મ નિણંદ ત્રિજગ પ્રકારો છે. ૧૫ સેલમા જિર્ણદ નામે શાંતિ હોય ઠામે ઠામે સિદ્ધિ હાઈ સર્વ કામે નામ કે પ્રભાવથે છે કંચન સમાન વાન ચાલીસ ધનુષ માન ચક્રવતિ કેભિધાન દીપતે તે સરળે છે ચૌદ રણ સમાન દીપતા નયન નિધાન કરત સુરેંદ્ર ગાન પુણ્યકે પ્રભાવથે છે. કહે નય જોડી હાથ અબડું થયે સનાથ પાઈઓ સુમતી સાથે શાંતિનાથકે દિદારથે છે ૧૬ કહે કુંથુ નિણંદ મયાલ દયાલ નિધિ