SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ श्री नेमराजिमतीनी सज्झाय છે રાણી રાજુલ કરજેડી કહે, એને જાદવકુલ શણગારરે છે વાલા મારા | ભવરે આઠેને નેહલે, પ્રભુ મત . મેલે વિસારીરે છે વાલા મારા છે ૧ વારિ હું જિનવર નેમજી, એક વિનતડી અવધારે ને વાવ | સુરતરૂ સરખે સાહિબ, હું તે નિત્ય નિત્ય ધરૂ દેદારરે વા માત્ર ને ૨ / પ્રથમ ભવે ધનવતિને; તું ધન નામે ભરતારશે ' વાવ | નિસાલે જાતાં મુજને, છાને મેળે મોતી કે હારરે વાવે છે માત્ર તે ૩ દીક્ષા લેઈ હરખે કરી, તિહાં દેવતણે અવતારરે એ વા૦ ક્ષણવિરહ ખમતા નહીં, પણ ધરતા પ્યાર વાળ માત્ર 1 ક છે. ત્રીજે ભવે વિદ્યાધરૂ, તિહાં ચિત્રગતિ રાજકુમારરે 1 વાટ કે ભૂપતિ પદવી ભગવે, હું રત્નાવતી તુજનાર છે વાવ | મા ! છે ૫ ! મહાવ્રત પાલી સાધુના, તિહાં ચેથે ભવે સુરદાર કે વાહ આરણ્ય દેવલેકે બેઉ જણા, તિહાં સુખ વિકસ્યાં સવિકારરે છે વાટ છે માત્ર છે ૬ પાંચમે ભવ અતિ શુભ તિહાં નૃપ અપરાજિત સારે છે વાવ છે પ્રીતમ વંતી હું તાહરી, થઈ પ્રભુ હૈયાને હારરે વાવ છે માત્ર || ૭ ગ્રહી દીક્ષા હરખે કરી, તિહાં છઠું ભવે સુરદાર છે વાળ | મહેન્દ્ર દેવલોકમાં, તિહાં, સુખ વિલણ્યાં વારેવારરે છે વાવ છે મા છે ૮ છે શંખ રાજા ભવ સાતમે, તિહાં જસમતિ પ્રાણ આધારરે છે વાર છે વીસ સ્થાનક
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy