________________
૨૦૬
છે ૧૨ a જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાખારે, જીવ વિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગળ માળ. શાંતિ૧૩
श्री सीमन्धरस्वामीनुं स्तवन મલકતી ટેપી હીરલે ગુંથી, ગુંથી મલકતી ટેપીરે, -આલકુવરને માથે સેહીએ, નાનડીયાને માથેરે, દેખત -ભવિજન લેકે શ્રી આણું સીમંધરસ્વામી, આદીશ્વરને ગાઈએ. શ્રી. તે ૧ એક ઓઢાડે રત્ન પીછેડે, બીજી પહેરાવી મેતી, એક અણીયાળી કાજળ સેહીએ, નજર કરી નિહાળી રે. શ્રી | ૨ | એક તે ફુલની છાબ ભરાવે, બીજી તે હાર ગુંથાવે, એક પ્રભુને કંઠે સોહાવે, હરખે ભાવના ભાવે. શ્રી. ૩ કાકી મામી લાડ લડાવે, બેની મંગળ ગાવે, ફુઈ પ્રભુનું નામ ધરાવે, ઈન્દ્રાણું હુલાવેરે શ્રી / ૪ / સોના રૂપાના પારણીયે પિઢાવું, હીરની દેરીયે હીંચેલું, માતા પ્રભુનું હાલરડું ગાવે, ઈન્દ્રાણું હુલાવેરે શ્રીપ . પ્રભુને પાયે ઘુઘરા ઘમકે, મેજડી મોતીડા સહવે, પ્રભુજીને હાલે ત્યાં ઘુઘરા ઘમકે, માતા મનમાં હરખેરે. શ્રી / ૬ એમ કહે સુણ વત્સ બાલુડા, મુજને લાગે પ્યારે, આપણ શું છાતીશું ભજે, મુક્તિ તણું ફળ માગુ. શ્રી. | ૭ | શ્રી વીરવિજય કહે પ્રભુ સેવા તુમારી, હેજે અમને ઘણું દેવા, જ્યાં સમરું ત્યાં કેવળ હેજે, તુમ ચરણે મમ સેવારે. શ્રી. | ૮ )