________________
૨૦૪
વીર | ૨ છે સર્વારથ મુહૂર્ત આવે થકેરે, છઠ્ઠ વિહારે કીધ, અઢાર દેશના રાજા ભેગાં થયા રે, સઘળાએ પિસહ લીધરે. વીર છે ૩ છે પ્રભાતે ગૌતમ હરે, પાછા વળી આવે તામ, દેવ સઘલા શોકાતુર કરે, એમ કહે ગૌતમ સ્વામરે, વીર | ૪ | રાજા અને પ્રજા સહુરે, સબ શકાતુર જાણ, દેવ દેવીએ શેકાતુર કરે, શું કારણ છે આમરે વિર૦ છે ૫ છે તવ તે વળતું એમ કહેરે, સુણે સ્વામી ગૌતમ સ્વામ, આજની પાછલી રાતમાંરે, વીર પ્રભુ થયા નિરવાણ વીર. | ૬ વાહત તણ પરેરે, ગૌતમ મૂછ ખાય, સાવધાન વાયુ ભેગા થયા રે, પછી વિલાપ કરે મેહ અપારે વીર છે ૭ મે ત્રણ લેકને સુરજ આથપેરે, એમ કહે ગૌતમ સ્વામ, મિથ્યાત્વ રૂપી અંધકારનેરે, થાશે ગામે ગામ વીર. | ૮ | રાક્ષસ સરિખા દુકાળ પહેરે, પડશે ગામે ગામરે, પાંચમા આરામાં માણસ દુઃખીયા થશેરે, તમે ગયા મેક્ષ મઝાર વીર છે ૯ છે ચંદ્ર વિના આકાશ જર્યું રે, દયા વિના ધર્મ ન હોય, સૂરજ વિના જંબુદ્વિપમાંરે, તમ વિના એમ પ્રમાણે વી. ૧૧પાખંડી કુગુરૂ તણુરે, કેણ હઠાવશે જેરરે, જ્ઞાન હવિમળસૂરિ એમ કહેરે, દીયો ઉપદેશ ભરપુર વીર. ૧૧
श्री शांति जिन स्तवन શાંતિ જીનેશ્વર સાહેબ વંદે, અનુભવ રસને કરે. મુખને મટકે લેચનને લટકે, મોહ્યા સુરનર વંદેરે. શાંતિ