________________
૩
સૂરિમંત્રને આપ નિત્ય જાપ જપતાં, વચન સિદ્ધિથી લાકનાં કાર્ય સરતાં; કેટલી કહું ખ્યાતિ ગુરૂજી તમારી નમે શ્રીગુરૂ ખાળથી બ્રહ્મચારી. ॥ ૬૫ વર્ષ અડસઠનુ આયુ પુરી, સમાધિ મરણથી ગયા સ્વગ પુરી; કરી નામ અમરકીર્તિ વધારી,. નમેા શ્રીગુરૂ માળથી બ્રહ્મચારી. ાછા દેવલે।કથી ખખર લેજો અમારી, નહિ ભૂલીયે ચેાગ્ય શિક્ષા તમારી; રૂણી અમે આપની આણાકારી, નમા શ્રગુરૂ માળથી બ્રહ્મચારી. ૫ ૮ ॥ તુમ વિરહથી સદ્બધ કેણુ દેશે, ? તુમ સંતતિની ખબર કોણ લેશે; હતી જીદૃગી આપની તારનારી, નમે શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી. ॥ ૯॥ સર્વ શાસ્ત્રના ચેગ વાહી કહાયા, અમ જેવા પામરને સૂરિ અનાયા; શાંત, દાંત, ગભીર, ચેાગ, ક્ષેમકારી, નમે। શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી. ।। ૧૦ । નીતિ નામથી હેજો અમ સુખશાતા, કનિ રે સદ્ગુરૂ ગુણગાતાં; વિજ્રયાય થાય આનંદકારી, નમેા શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી. ।। ૧૧ ।
विजयहर्षसूरीश्वरजी महाराजने शोकांजली
( રાગ ) સારી સારી વાત
ઘડી ઘડી ગુરૂજીની યાદ સતાવે, યાદ સતાવે મુજને ભાનભૂલાવે રે, રાજ ગુરૂ યાદ આવે ઘડી. (૧) જન્મ થયા છે થાવલા ગામે, સયમ ગ્રહ્યો છે દાહેાદ નગરે, ગુરૂ નિશ્રાએ આરાધનાનાં દીવડા ઝગાયે રે, રાજ યાદ આવે