________________
૧૨૩
ધર્મ તજશે ક્ષત્રી નર વલીરે, બ્રહ્મ ધરે હથિયારો રે . ઇંદ્ર છે ૪ છે
દુહા છે ગૌતમ વીર થકી જશે, વરસ સયાં -- ણીસ છે પાંચ માસને ઉપરે, ભાષા બારજ દીસ છે ૧છે (ઢાલ છે ૯ રાગ રામગીરી છે રામ ભણે હરી ઉઠીથે)
એ દેશી. તામ કલંકી ઉપજે, કુલ ચંડાલ અસાર રે માતા, જદારે બ્રાહ્મણી, હશે તીહાં અવતાર રે દુર્ગતી ગામી, રે તે સહી છે ૧. ચિત્ર સુદીરે આઠમ દિને, વિષ્ણુ જનમ તે હેયરે છે દેહવરણ તસ ઉજલું, પીલાં લેચન દેઈરે છે દુર ૨૫ રૂદ્ર કલંકી ચતુર્મુખા, એ હશે ત્રણ જ નામે રે ! છાસી વરસનું આઉખું, પાટલીપુર જસ ગામરે ૬૦ + ૩ છે છઠ્ઠો ભાગજ ભીખને, લેશે કલકી રાય રે છે ષટ દરસણ માને નહીં, દંડ કુદંડ થાયરે છે દુo | ૪ ઇંદ્ર ઈહાં ૫છે આવશે, ધરશે વિપ્રનું રૂપરે છે. વેગે હણશેરે રાયને, લેશે નરકનું કુપરે છે દુ" પ
દુહા છે તેહને સુત સુંદર હશે, દત્ત ભૂપ અભિરામ છે શત્રુજ્ય ઉદ્ધાર કરાવશે, રાખે જગમાં નામ છે ૧ છે (ઢાલ છે ૧૦ રાગ રામગિરી છે પ્રણમી તુમ ગુરૂજી )
આગલ આરે પાંચમેજી, દુપસહ મુનિવર હોય સુર ગતિ માંહેથી આવશેજી. આગલ સુરપતિ સોય છે સેભાગી છેહલો મુનિવર એહ છે ૧ છે એ આંકણી છે.