________________
ગોત્ર નિકાચિત કીધ છે લ૦ છે અમમ નામે જિન બારમા, હસી તપ ફલ સીધ છે લ૦ ભ૦ | ૯ છે ઈણ વિધિ શ્રીવીર કહ્યો, એ અધિકાર અશેષ છે લ૦ તહ ભણું તપ તમે આદરે, લેશે સુખ સુવિશેષ છે લ૦ પા ભ૦ ૧૦
છે કલશ | શ્રીવીરજિનવર સયલ સુખકર વરણવી એકાદશી, તે સુણીય વાણું ભવિક પ્રાણું તપ કરણ મન ઉદ્ઘસી છે જશવંત સાગર સુગુણ આગર શિષ્ય જિનેન્દ્રસાગરે, એકાદશી યહ સ્તવન કીધે, સુણીય ભવિયણ આદરે છે ૧ છે
श्री छ आवश्यकनुं स्तवन | દુડા છે વીસે જિનવર નમું, ચતુર ચેતના કાજ | આવશ્યક જિણ ઉપદિશ્યા, તે થુણશ્ય જિનરાજ | ૧ | આવશ્યક આરાધીયે, દીવસ પ્રત્યે દેવાર દુરિત દેષ દરે ટલે, એ આત્મ ઉપકાર | ૨ | સામાયિક ચઉવિસળે, વંદન પડિકમeણ છે કાઉસગ્ગ પચ્ચખાણકરે, બાતમ નિર્મળ એણ છે ૩ | ઝેર જાય જિમ જાંગુલી, મંત્ર તણે મહિમાય છે તેમ આવશ્યક આદરે, પાતક દુર પલાય છે ૪ છે ભાર તજી જિમ ભારવહીં, હેલે હળ થાય છે અતિચાર આલયત, જન્મ દેષ તિમ જાય છે પ ! (ઢાલ છે ૧ કે કપુર હેય અતિ ઉજલુંરે છે એ દેશી)
પહેલું સામાયિક કરે, આણી સમતા ભાવ છે