SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ તે લહે સઘલાં આપ ! ર૦ છે ૯ છે તુજ કુલે આવી અવતર્યો, દીપાવ્યે તુજ વંશ, રા૦. વૃદ્ધભાઈ મરી ઉપજે, માન સરોવર હસે છે રા૦ | ૧૦ | સયલ કથા સુણતાં લહ્યો, જાતિ સમરણ બેલ; રા૦. ધન ધન જ્ઞાની ગુરૂ મિલ્યા, રોગ થયા આલમાલ છે રાવ ! ૧૧ મે વિધિસાથે પંચમી કરે, રાજાદિક પરિવાર; રા. રોગગયા સવિ તેહના, જિમ જાયે તડકે ઠાર છે રા૦ મે ૧૨ સ્વયંવર મડપ માંડી, પરણે એક હજાર ર૦. હરખે વરદત્ત ઈમ કહે, જૈનધરમ જગ સાર; રાવ. અજિતસેન ચારિત્ર લીયે, સાચા શ્રી ગુરૂ હાથ છે રાહ છે ૧૪ સુખ વિલસે સંસારના, વરતાવે નિજ આણ; રા૦. પુત્ર જનમએ હવે થયે, ઉગ્યે અભિનવ ભાણ છે રાત્રે ૧૫ છે ( દુહા ) ગુણમંજરી સુંદર ભઈ, પણ સા જિનચંદ ! ચારિત્ર સાધી નીરમવું, પામે વૈજયંતસુરિંદ વરદત્ત મનમાં ચિંતવે, આપુ સુતને રાજ છે હવે હું સંજમ આદરૂ. સાધુ આતમ કાજ ૨ અશુભ ધ્યાન દુર કરે, ધરતે નવર ધ્યાન | કાલ ધરમ પામી ઉપન્ય, પુષ્કલાવતી વિજયપ્રધાન | ૩ || (ઢાલ--૪ સહીયાં હે પીઉ ચાલીયેએ દેશી.) સૌભાગ્ય પંચમી આદર, જિમ પામે છે સુખ સઘલાં વડવીરતે થ ભત્ત શુદી પંચમી, વ્રત ધરવું હો ભયે સુવું ધીરતે | સો | ૧ | ત્રણ કાલ દેવ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy