SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય પદ્મવિજયજી મહારાજ ને પદ્મપ્રભ છઠ્ઠી નમો-સાહેલડીયાં, સુમતિ-પદમ વિચે જેહ રે ગુણવેલડીયાં, નેવુ સહસ કોડી અયરનો –સા અંતર જાણે એહ રે-ગુણ૦(૧) ચ્યવીઆ મહા વદી છઠ દિને-સા૦ જનમ તે કાર્તિક માસ રે-ગુણ૦ વદી બારશ દિન જાણીયે-સા, રક્ત વરણ છે જાસ રે-ગુણ૦(૨) ધનુષ અઢીસેં દેહડી-સાકાર્તિક માસ કલ્યાણ રે-ગુણ વદી તેરસ વ્રત આદર્યા-સાવે ચૈત્રી પૂનમ નાણ રે-ગુણ (૩) ત્રીસ લાખ પૂરવ તણું-સારુ આયુ ગુણમણિ ખાણ રે-ગુણવ માગશિર વદિ અગિયારસેં-સારુ પામ્યા પદ નિરવાણ રે-ગુણ૦(૪) સાહિબ છે સુરતરું સમોસાજિન ઉત્તમ મહારાજ રે-ગુણ૦ પદ્મવિજા કહે પ્રણમીયે-સાo સીઝે વાંછિત કાજ રે-ગુણ (૫) कर्ता : श्री पूज्य पद्मविजयजी महाराज ४ पद्मप्रभ छठा नमो-साहेलडीयां, सुमति-पदम विचे जेह रे गुण वेलडीयां० નેવું સહર bોડી વાયરનો-રસTO 3jતર નાઈને હરે-ગુજ0 (9) च्यवीआ महा वदी छठ दिने-सा० जनम ते कार्तिक मास रे-गुण वदी बारश दिन जाणीये-सा० रक्त वरण छे जास रे-गुण०(२) धनुष अढीसें देहडी-सा० कार्तिक मास कल्याण रे-गुण વઢી તેરરસ વ્રત ૩T દ્વય-સાચૈત્રી પૂનમ ના રે-ગુજ0 (3) त्रीश लाख पूरव तणुं-सा० आयु गुणमणि खाण रे-गुण) मागशिर वदि अगियारसें-सा० पाम्या पद निरवाण रे-गुण०(४) साहिब छे सुरतरं समो-सा० जिन उत्तम महाराज रे-गुण पद्मविजय कहे प्रणमीये-सा० सीझे वांछित काज रे-गुण० (७) ૧. સાગરોપમનો ૮૦
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy