SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શ્રી અભિનંદન સ્વામી સ્તવના કર્તા : શ્રી પૂજ્ય વીરવિજયજી મહારાજ | અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા; યે દુનિયા દુઃખ કી ધારા, પ્રભુ ઈનસે કરો નિતારા અભિ. ૧ હું કુમતિ કુટિલ ભરમાયો, દુરિત કરી દુઃખ પાયો; અબ શરણ લીયો હે થારો, મુજે ભવજલ પાર ઉતારો. અભિ, ૨ પ્રભુ શીખ હૈયે નવિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી; ઈન કર્મો કી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી. અભિ. ૩ તુમે કરૂણાવંત કહાવો, જગતારક બિરૂદ ધરાવો; મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખસે ક્યું ન છુડાવો. અભિ. ૪ મેં વિરથા જનમ ગુમાયો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો; અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી. અભિ. ૫ कर्ता : श्री पूज्य वीरविजयजी महाराज 2 अभिनंदन स्वामी हमारा, प्रभु दुःख भंजणहारा; ये दुनिया दुःख की धारा, प्रभु ईनसे करो निस्तारा. अभि. १ हुं कुमति कुटिल भरमायो, दुरित करी दुःख पायो; अब शरण लीयो हे थारो, मुजे भवजल पार उतारो; अभि. २ प्रभु शीख हैये नवि धारी, दुर्गतिमां दुःख लीयो भारी; ईन कर्मो की गति न्यारी, करे बेर बेर खुवारी. अभि. ३ तमे करुणावंत कहावो. जगतारक बिरुद धरावो: मेरी अरजीनो एक दावो, ईस दुःखसे क्युं न छुडावो. अभि. ४ में विरथा जनम गुमायो, नहीं तन धन स्नेह निवार्यो; अब पारस परसंग पामी, नहीं वीरविजयकुं खामी. अभि. ५ ૪૩
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy