SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. શ્રી સામાન્ય જિન સ્તવના જિગંદા ! વો દિન ક્યું ન સંભારે – શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ | જિગંદા ! વો દિન ક્યું ન સંભારે ? સાહિબ ! તુમ્હ-અમ્ય સમય અનંતો, એક્કા ઈણે સંસારે – જિગંદા...૦ ||૧|| આપ નજર-અમર હોઈ બેઠા, સેવક કરીય કિનારે, મોટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તુમ્હને વારે ? – જિ. ૦ ||૨|| ત્રિભુવન-ઠકુરાઈ અબ પાઈ, કહો ! તુમ્હ કો કુણ સારે ? આપ ઉદાસ-ભાવમેં આયેં, દાસકુ ક્યું ન સુધારે ? – જિ.. ||૩|| તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી, જે ચિત્ત ધારે, ચાહી હેતુ જે આપ સભાવે, ભવ-જલ પાર ઉતારે-જિ...૦ ||૪|| જ્ઞાનવિમલ-ગુણ પરમાનંદે, સકલ સમીહિત સારે, બાહ્ય-અત્યંતર ઈતિ-ઉપદ્રવ, અરિયણ દૂર નિવારે-જિ...૦ ||પILL ૨૯૯
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy