SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ S નિરખી નિરખી સાહિબકી સૂરતિ, લોચન કેરે લટકે હો રાજ ! પ્યારા લાગો માને બાવાજીરી આણ-પ્યા૦ માને દાદાજીરી આણ-પ્યારા૦(૧) તુમ બાની મોહે-અમીય સમાની, મન મોહ્યું મુખ મટકે હો રાજ -પ્યારા૦(૨) મુજમન ભમરી પરિમલ` સમરી, ચરણકમલ જઈ અટકો હો રાજ ! -પ્યારા૦(૩) સૂરતિ દીઠી મુજમન મીઠી, પર સુર કિમ નવિ ખટકે હો રાજ ! -પ્યારા૦(૪) - જૈન ઉવેખી ગુણના દ્વેષી, ત્યાંથી મુજ મન છટકે હો રાજ ! -પ્યારા૦(૫) ત્રિશલાનંદન તુમ પય વંદન, શીતલતા હુઈ ઘટકે હો રાજ ! -પ્યારા૦(૬) ઉત્તમ-શીશે ન્યાય જગીતેં, ગુણ ગાયા રંગરટકે હો રોજ ! ૧. સુગંધ ૨. અત્યંત ઉત્સાહથી -પ્યારા૦(૭) ૨૯૧
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy