SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજતું મેરે સાહિબ તુમહી હો | પ્રભુ પાસ-જિદા | ખિજમતગાર ગરીબ હું મૈં તેરા બંદા – મેરે ૦ ||૧|| મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમહી ચંદા | ચક્રવાક પર હુઈ રહું, જબ તુમહી દિગંદા – મેરે ૦ ||૨ || મધુકર પરે મેં રણઝણું, જબ તુમ અરવિંદા | ભક્તિ કરૂં ખંગપતિ પરે, જબ તુમહી ગોવિંદા – મેરે ૦ ||૩ ||. તુમ જબ ગર્જિત ધન ભયે, તબ મૈં શિખિ-નંદા | તુમ સાયર જબ મેં તદા, સુર-સરિતા અ-મંદા-ગેરે ૦ |૪|| દૂર કરો દાદા પાસજી ! ભવ-દુઃખકા ફંદા | વાચક જશ કહે દાસકું, દીઓ પરમાનંદા-ગેરે ૦ ||૫|| ૧. મોર ૨, ગંગા ૨૭૩
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy