SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય મોહનવિજયજી મહારાજ સમય સમય સો વાર સંભારું, તુજશું લગની જોર રે; મોહન મુજરો માની લેજે, જયું જલધર પ્રીતિ મોર રે, સમય. ૧ માહરે તન ધન જીવન તુંહી, એહમાં જૂઠ ન માનો રે; અંતરજામી જગજન નેતા, તુ કીહાં નથી છાનો રે, સમય. ૨ જેણે તુજને હીયડે નથી રાખ્યો, તાસ જનમ કુણ લેખે રે; કાચે કાચે તે નર મુરખ, રતનને દૂર ઉવેખે રે. સમય. ૩ સુરતરૂ છાયા મૂકી ગહરી, બાવલ તળે કુણ બેસે રે; તાહરી ઓલગ લાગે મીઠી, કેમ છોડાય સવિશેષે રે, સમય. ૪ વામાનંદન પાર્શ્વ પ્રભુજી, અરજી ઉરમાં આણો રે; રૂપ વિબુધનો મોહન પભણે, નિજ સેવક કરી જાણો રે. સમય. ૫ कर्ता : पूज्य श्री मोहनविजयजी महाराज 4 समय समय सो वार संभालं, तुजशुं लगनी जोर रे मोहन मुजरो मानी लेजे, ज्युं जलधर प्रीति मोर रे, समय. १ माहरे तन धन जीवन तुंही, एहमां जूठ न मानो रे; अंतरजामी जगजन नेता, तुं कीहां नथी छानो रे, समय. २ जेणे तुजने हीयडे नथी राख्यो, तास जनम कुण लेखे रे; काचे राचे ते नर मुरख, रतनने दूर उवेखे रे. समय. ३ सुरतरु छाया मूकी गहरी, बावल तळे कुण बेसे रे; ताहरी ओलग लागे मीठी, केम छोडाय सविशेषे रे, समय ४. वामानंदन पार्श्व प्रभुजी, अरजी उपरमां आणो रे; रुप विबुधनो मोहन पभणे, निज सेवक करी जाणो रे. समय. 9 ૨૬૬
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy