SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય ઉદયરત્નજી મહારાજ 4 બોલ બોલ રે પ્રીતમ ! મુજશું, બોલ ! વ્હેલ આંટો રે પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે-બોલ૦(૧) રાજીમતી કહે છોડ છબીલા ! મનનો ગાંઠો રે જિહાં ગાંઠો તિહાં રસ નહિં જિન, શેલડી સાંઠો રે-બોલ૦(૨) નવ-ભવનો મુને આપને નેમજી ! નેહનો આંટો રે ધોયો કિમ ધોવાય ? જાદવજી ! પ્રીતનો છાંટો રે – બોલ૦(૩) નેમ-રાજુલ બે મુગતિ પોહતાં, વિરહ નાઠો રે ઉદયરત્ન કહે આપ ને સ્વામી, ભવનો કાંઠો રે - બોલ૦(૪) ૨૬૧.
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy