SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ 9 તોરણથી રથ ફેરી ગયા રે હાં, પશુઆં શિર દેઈ દોષ-મેરે વાલિમા. નવ ભવ નેહ નિવારિયો રે હાં શ્યો જોઈ આવ્યા જોષ ? –મેરે –મેરે (૧) ચંદ્ર *કલંકી જેહથી રે હાં, રામ ને સીતા-વિયોગ, - મેરે તેહ કુ-રંગને વયણલે રે હાં, પતિ આવે” કુણ લોક ? –મેરેટ-મેરે (૨) ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધુતારી હેત,-મેરે સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહગ્યું કવણ સંકેત ? –મેરે -મેરે (૩) પ્રીત કરંતા સોહલી રે હાં, નિરવહતાં જંજાલ, -મેરે જેવો વ્યાળ' ખોલાવવો રે હાં, જેહવી અગનની ઝાળ –મેરે મેરે (૪) જો વિવાહ અવસર દિઓ રે હાં હાથ ઉપર નવિ હાથ, – મેરે દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ ! – મેરે (૫) ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમ કને વ્રત લીધ, મેરેo વાચક જશ કહે પ્રણમીયે રે હાં, એ દંપતિ દોઈ સિદ્ધ-મેરે (૬) ૧. પશુઓના માથે ૨, વિશ્વાસ કોણ કરે ? ૩. ઉપાધિ ૪. સને રમાડવો ૫. પાસે ૨૫૩
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy