SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી પૂજ્ય જીવણવિજયજી મહારાજ છે નમિ-જિનના નિત્ય નામથી, સદા ઘર સફળ 'વિહાણ-મેરેલાલ | અણજાણી આવી મીલે, મનવાંછિત લીલ મંડાણ-મેરે નમિ ||૧|| *તૃષ્ણા તુજ મળવા તણી, દિનમાં હોય દશ વાર-મેરેol મન દેઈ મળો જો પ્રભુ, તો સફળ ગણું સંસાર-મેરે નમિ ||૨|| અંતરગત આલોચતાં, સુર તુજ સમ અવર ન હોય-મેરે જોહના જે મનમાં વસ્યો, તેહને પ્રભુ તેહિ જ હોય-મેરે નમિ ||૩|| 'પોયણી પાણીમાં વહે, નભોપરિ ચંદ્ર નિવાસ-મેરે એકમના રહે અહોનિશે, જાણો મુજ તિમ જિન પાસ-મેરે, નમિ ||૪|| હેમવરણ હરખે ઘણે, ભવિયણ મન મોહનગાર-મેરે | કહે જીવણ કવિ જીવનો, દુષ્કૃત દુઃખ દૂર નિવાર-મેરે નમિ ||૫|| कर्ता : श्री पूज्य जीवणविजयजी महाराज ( 2 नमि-जिनना नित्य नामथी, सदा घर सफळ विहाण-मेरेलाल । अणजाणी आवी मीले, मनवांछित लील मंडाण-मेरे, नमि० ।।१।। तृष्णा तुज मळवा तणी, दिनमां होय दश वार-मेरे।। મન તેંડું મો નો પ્રમુ, તો રસ0 ગણું સંરસાર-મેરે નામ // ૨ાા. अंतरगत आलोचतां, सुर तुज सम अवर न होय-मेरे । जेहना जे मनमां वस्यो, तेहने प्रभु तेहि ज होय-मेरे नमि०।। ३।। पोयणी पाणीमां वहे, नभोपरि चंद्र निवास-मेरे... एकमना रहे अहोनिशे, जाणो मुज तिम जिन पास-मेरे नमि०।।४।। हेमवरण हरखे घणे, भवियण मन मोहनगार-मेरे। कहे जीवण कवि जीवनो, दुष्कृत दुःख दूर निवार-मेरे नमि०।।७।। ૧. પ્રભાત= દિવસ ૨. ઉત્કટ ઈચ્છા ૩. દેવ ૪. ચંદ્રવિકાશીકમળ. ૨૪૮
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy