SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી પૂજ્ય ખુશાલમુનિજી મહારાજ નું તુમે તીન ભુવનના સ્વામી રે, મલ્લિજિનજી મુજને તારિયે હવે આખું છું શિરનામી રે, મલ્લિજિનજી મુજને તારિયે કાંઈ ખમજો ! માહરી ખામી રે, મલ્લિ૦ તુમે માહરા અંતર જામીરે-મલ્લિ૦ અતિ નેહ કરૂં હું તો અરજ કરૂં મલ્લિ૦ ફિરિ ફિરિને સાહિબ તોશું રે-મલ્લિક તું તો ઉપશમ રયણાયરૂ, સેવે સુરનરના વૃંદા રે-મલ્લિ૦ તે માટે તુજને વિનવું, સહુ ટાળો કરમના ફંદારે-મલ્લિ૦ /૧|| હું તો કાળ અનાદિ-અનંતનો, ઘણું વસિયો સુહમ નિગોદે રે, –મલ્લિ૦ વળી તિહાંથી બાદર આવીયો, વશ્યો કરમ તણે કયું વિનોદે-મલ્લિ૦ ||૨|| પુઢવી અપ તેઉ રહ્યો, હું તો વાયુ વનસ્પતિ માંહે રે-મલ્લિ૦ બિતિ-ચઉ–પંચૅદિ મણ વિણા, તિરિય નરય નિવાસ તિહાંયે રે-મલ્લિ૦ ||૩||. સુર-મનુષ થયો હું અનારજે, ઈમ ચિંહુ ગતિમાં રડવડીયો રે,-મલ્લિ૦ મેં તો જનમ મરણ બહુળાં કર્યાં, તું તો કહિયે હાથે ન ચઢિયો-મલ્લિ૦ ||૪|| કોઈ માહરા પુણ્યતણે બળે, હું તો તાહરે ચરણે આયોરે-મલ્લિ૦ શ્રીઅખયસૂરીશે કૃપા કરી, ખુશાલમુનિ સમજાયો રે-મલ્લિ /પાર ૨૨૧
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy