SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. શ્રી અરનાથ ભગવાન સ્તવના. કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ-3 વંદના વંદના વંદના રે, અરનાથકો સદા મેરી વંદના વંદના તે પાપ નિકંદના રે, મેરે નાથકો સદા મેરી વંદના જગ ઉપકારી ધન જયોં વરસે, વાણી શીતલ ચંદના રે. અર, ૧ રૂપે રંભા રાણી શ્રી દેવી, ભૂપ સુદર્શન નંદના રે. અર. ૨ ભાવ ભગતિ શું અહનિશ સેવે, દુરિત હરે ભવ કંદના રે. અર. ૩ છ ખંડ સાધી ભીતિ દ્વિધા કીધી, દુર્જન શત્રુ નિકંદના રે. અર. ૪ ન્યાયસાગર પ્રભુ સેવા મેવા, માગે પરમાનંદના રે. અર. ૫ ૨૦૭
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy