SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કત: શ્રી પૂજ્ય લક્ષ્મીવિમલજી મહારાજ 15 વિમલ-જિનેસર! જગધણી ! કલ્પતરૂ અભિરામ-મોરા લાલ, તાદૃશ દાન-દાતા પ્રભુ! મુજ ન આપે શિવ-ઠામ-મોરા લાલ-વિમલ (૧) કેવળ દોષ તે માહરો, નિર્દોષી ગુણખાણ મોરા) છિદ્ર-કુંભ જળ નહિ રહે, સાયર-દોષ ન જાણ-મોરાવિમલ (ર) રત્ન-દ્વીપે બહુ-ધના, ભાગ્ય-હીન શોચંત-મોરા ચિંતામણિ આગે લહી, નિજ'-લોચન મીંચંત-મોરા વિમલ (૩) પંથી પામ્યો સાથને, શાતાશું સુવંત-મોરા, ભૂખ્યાને ભોજન મિલે, આદરથી ન કરત-મોરા વિમલ (૪) તે પણ સ્વામી ! તુમવિના, કહેવાનું કુણ કામ? મોરા કહેતાં કીર્તિ નાથની, લખમી લહે કલ્યાણ-મોરા વિમલ (૫) कर्ताः श्री पूज्य लक्ष्मीविमलजी महाराज-16 विमल-जिनेसर! जगधणी! कल्पतरु अभिराम-मोरा लाल, તાદૃશ વાન-વાતા પ્રમુ! મુને ન મારે શિવ-તામ-મોરા નોન-વિમ7૦(૧). केवळ दोष ते माहरो, निर्दोषी गुणखाण मोरा० छिद्र-कुंभे जळ नवि रहे, सायर-दोष न जाण-मोरा०विमल०(२) રત્ન-દ્વીપે વડું –થના, માર્ચ-દીન શોવંત-મોરા૦ चिंतामणी आगे लही, निज-लोचन मींचंत-मोरा०विमल०(३) पंथी पाम्यो साथने, शाताशु सुवंत-मोरा० भूख्याने भोजन मिले, आदरथी न करंत-मोरा०विमल०(४) ते पण स्वामी! तुम बिना, कहे वानुं कुण काम? मोरा० कहेतां कीर्ति नाथनी, लखमी लहे कल्याण-मोरा०विमल०(५) ૧. કલ્પવૃક્ષ ૨, તેવા ૩, કાણા ઘડામાં ૪, પોતાની આંખો ૫. સુખેથી ૧પ૭
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy