SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કત: શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ 3 વિમલ જિનેસર! તાહરો રે, અતુલ અચિંત પ્રભાવ ગુરૂ પણ નિજ પર સમ કા રે, તરવા ભવજળ નાવા વિમલજિન ! તુમશું ધર્મ સનેહ-વિમલ (૧) જિમ ચાતકને મેહ-વિ, જિમ પ્રાણી ને દેહ-વિમલો અબુધ વિબુધ કરે તુરતમાં રે, રૂપી અરૂપી કીધ; કરમી અકરમી કરે રે, યોગી અયોગી સિદ્ધ -વિમલ (ર) લંછન મિસિ સેવા કરેં રે, વિનતિ કરણ વરાહ ભૂમિ ભારથી ઉભગો રે, દિઓ સુખ નિતુ જગનાહ-વિમલ (૩) શ્રીકૃતવર્મ નૃપ નંદનો રે, શ્યામા માતા જાતા વિમલ મતિ પ્રભુ ધ્યાઈ મેં રે, તો હોયે વિમલ અવદાલ-વિમલ (૪) તેર ક્રિયા ટાળી જિણે રે, તેરસમાં જિનભાણ ન્યાયસાગર કહે ભવ-ભવે રે, શિર ધરૂ તેહની આણ-વિમલ (૫) कर्ता: श्री पूज्य न्यायसागरजी महाराज 4 विमल जिनेसर! ताहरो रे, अतुल अचिंत प्रभाव गुरु पण निज पर सम कह्या रे, तरवा भवजळ नाव विमलजिन! तुमशुं धर्म सनेह-विमल०(१) जिम चातकने मेह-वि०, जिम प्राणी ने देह-विमल० अबुध विबुध करे तुरतमां रे, रूपी अरूपी कीध; करमी अकरमी करे रे, योगी अयोगी सिद्ध-विमल०(२) लंछन मिसि सेवा करें रे, विनति करण वराह भूमि भारथी उभगो रे, दिओ सुख नितु जगनाह-विमल०(३) श्रीकृतवर्म नृप नंदनो रे, श्यामा माता जात विमल मति प्रभु ध्याई ये रे, तो होये विमल अवदात-विमल०(४) तेर क्रिया टाळी जिणे रे, तेरसमा जिनभाण ન્યાયTIFIR દે ભવ-ભવે રે, શિર થરું તેદની બાળ-વિમ7૦(૬) ૧, મૂર્ખ ૨. પંડિત ૩, બહાને ૧૪૯
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy