SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય કાંતિવિજયજી મહારાજ{ તાહરી અજબ શી જોગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે લોકોત્તર શી જોગની મુદ્રા, વાલ્હા મારા-નિરૂપમ આસન સોહે સરસ રચિત શુક્લધ્યાનની ધારે, સુર-નરનાં મન મોહે રે-લાગે (૧) ત્રિગડામાં રતન સિંહાસન બેસી વાલ્હા ચિહું દિશે ચામર ઢળાવે અરિહંતપદ પ્રભતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે - લાગે ૦(૨) અમૃત ઝરણી મીઠી તુજ વાણી વાલ્હા જેમ આષાઢો ગાજે કાનમારગ થઈ હિયડે પેસી, સંદેહ મનના ભાજે રે-લાગે (૩) કોડિગમે ઊભા દરબારે વાલ્હા જયમંગળ સુર બોલે ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે – લાગે (૪) ભેદ લહું નહિં જોગ જુગતિનો વાલ્હાઇ સુવિધિ જિગંદ ! બતાવો પ્રેમ શું કાંતિ કહે.કરી કરુણા, મુજ-મનમંદિર આવો રે-લાગે (૫) कर्ता : पूज्य श्री कांतिविजयजी महाराज ताहरी अजब शी जोगनी मुद्रा रे, लागे मुने मीठी रे ए तो टाळे मोहनी निद्रा रे, प्रत्यक्ष दीठी रे लोकोत्तर शी जोगनी मढा. वाल्हा मारा-निरूपम आसन सोहे सरस रचित शुक्लध्याननी धारे, सुर-नरनां मन मोहे रे-लागे०(१) त्रिगडामा रतन सिंहासन बेसी वाल्हा० चिहुं दिशे चामर ढळावे अरिहंतपद प्रभतानो भोगी. तो पण जोगी कहावेरे-लागे०(२) अमृत झरणी मीठी तुज वाणी वाल्हा० जेम आषाढो गाजे कानमारग थइ हियडे पेसी, संदेह मनना भाजे रे-लागे०(३) कोडिगमे ऊभा ढरबारे वाल्हा0 जयमंगळ सर बोले त्रण भुवननी रिद्धि तुज आगे, दीसे इम तृण तोले रे-लागे०(४) भेद लहं नहिं जोग जुगतिनो वाल्हा० सुविधि जिणंद ! बतावो प्रेम शुं कांति कहे करी करुणा, मुज मन-मंदिर आवो रे-लागे० (५) ૧. અપૂર્વ ૨. યોગની રીતિ = નીતિનો ૧૦૮
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy