SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાઃ શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ ઋષભદેવ હિતકારી જગતગુર ! ઋષભદેવ હિતકારી ! પ્રથમ તીર્થંકર પ્રથમ નરેસર, પ્રથમ યતિ બ્રહ્મચારી-જગત ||૧|| વરસીદાન દઈ તુમ જગમેં, 1 ઈલતિ ઈતિ નિવારી | તૈસી કાહી કરતું ! નાહી કરૂના, સાહિબ ! બેર હમારી જગત ||૨|| માંગત નહીં હમ હાથી-ઘોરે, ધન-કણ-કંચન નારી | દિઓ મોહિ ચરન-કમલકી સેવા, પાહિ લગત મોહે પ્યારી-જગત ||૩|| ભવલીલા-વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી | મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિર ધારી-જગતo ||૪|| એસો સાહિબ નહિ કોઉ જગમેં, યાસું હોય? દિલદારી | દિલ હી દલાલ પ્રેમ કે બીચે, તિહાં હક ખેંચે ગમારી-જગતo ||||. તુમ હી સાહિબ મેં હું * બંદા, યા મત દિઓ વિસારી | શ્રી નયવિજય વિબુધ સેવક કે, તુમ હો પરમ ઉપકારી-જગત || ૧. ઉપદ્રવ ૨. અનાજ ૩. મનમેળ ૪. સેવક 3
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy